અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે, કોર્પોરેશને લાઈટ ખાતા માટે 133 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવાનું આયોજન કર્યુ છે.