છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ ખાબકતા ફરી એક વાર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.