જુનાગઢમાં આજે પણ નવ ઘર મંદિરોમાં થાય છે માં જગદંબાની પૂજા, જાણો આદ્યશક્તિની આરાધનાનો મહિમા
2025-09-29 5 Dailymotion
જૂનાગઢમાં છેલ્લાં 200 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક 9 જેટલા ઘર મંદિરો આવેલા છે. જેમાં આજે પણ નવ દિવસ દરમિયાન જગદંબાના ગરબા પૂજા-અર્ચના થાય છે.