ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા શહેરના મુખ્ય ત્રણ ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રદ કરવામાં આવ્યા હતા. ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.