Surprise Me!

જુનાગઢના નવાબનું તમામ ધર્મો પ્રત્યે આદરનું અનોખું દૃષ્ટાંત, ખાસ તાળા અને ચાવીનો રોચક ઇતિહાસ

2025-09-29 4 Dailymotion

દેવી-દેવતાઓના સન્માન માટે ખાસ પ્રસંગો દરમિયાન ઉપયોગમાં લેવાતાં ચાંદીનાં તાળાં અને ચાવીઓ બનાવવામાં આવ્યાં હતાં, જેના પર મા સરસ્વતી, શંકર-પાર્વતીની પ્રતિમાઓ કંડારવામાં આવી હતી.

Buy Now on CodeCanyon