Surprise Me!

ભરૂચમાં વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી જ પાણી, અનેક ગરબા કાર્યક્રમો કેન્સલ

2025-09-29 0 Dailymotion

ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ગરબા ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાતા અનેક આયોજકોને કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.

Buy Now on CodeCanyon