ચક્રવાત દરમિયાન 150થી વધુ ગરીબોના ઘરોના પતરા ઉડી જતા અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા. ગામમાં વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા.