સુરતના લસકાણામાં નવરાત્રી મહોત્સમાં આહીર સમાજની અનોખી પરંપરા, ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ
2025-09-29 2 Dailymotion
આહીર સમાજની સંસ્કૃતિની ઓળખ આપતા તેમના ભાઈઓ અને બહેનોના ગરબા જગ વિખ્યાત છે, અને આ વર્ષે પણ તે ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો.