પાછલા બે દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધોધમાર વરસાદ વરસ્યો છે.