માતા-પિતાની ફરિયાદના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધીને પરિવારને સોંપ્યું હતું.