ખંભાળીયામાં 27 હિન્દુઓના ધર્માંતરણની પ્રવૃિત વિહિપે અટકાવી, પોલીસ નોંધાવી ફરિયાદ
2025-09-30 0 Dailymotion
27 શ્રમિક હિન્દુ આદીવાસીઓને ખિસ્ત્રી ધર્મના પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા ત્યાં,વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મ પરીવર્તન આ સમગ્ર પ્રકરણને ઉજાગર કરવામાં આવ્યું હતું.