બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં કુલ 16 બેઠકો પૈકી 15 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. હવે માત્ર દાંતા બેઠક પર ચૂંટણી જંગ જામશે.