'સરકાર ખેડૂતો પાસેથી 200 મણ મગફળી ખરીદે, નહિં તો સીધી સહાય આપે': ભારતીય કિસાન સંઘની સરકાર પાસે માંગ
2025-09-30 109 Dailymotion
મગફળીની ખરીદીને લઈને ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાંયો ચડાવી છે. સંઘે મગફળી ખરીદીને લઈને સરકાર પાસે માંગ કરી છે. જાણો વિસ્તારથી...