સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ વચ્ચે ખેલૈયાએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ ડાંડિયા રાસનો VIDEO
2025-09-30 16 Dailymotion
સુરત જિલ્લાના ઓલપાડ-કીમ રોડ પર આવેલી સિધ્ધનાથ નગર સોસાયટીનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે ગુજરાતીઓની નવરાત્રી પ્રત્યેની અદમ્ય ભાવનાને ઉજાગર કરી છે.