Surprise Me!

નવસારીમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓને માર મારવાનો પોલીસ પર આક્ષેપ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

2025-09-30 1 Dailymotion

ગરબામાં પ્રવેશના મુદ્દે ગરબા સંચાલકોને રજૂઆત કરવા ગયેલા હિન્દુ સંગઠનના યુવાનોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Buy Now on CodeCanyon