અમદાવાદ: ખાનવાડીમાં 3 પેઢીથી મુસ્લિમ કારીગરો બનાવે છે રાવણ, સુરત-રાજકોટના રાવણ દહનમાં અહીંથી જાય છે પૂતળું
2025-09-30 23 Dailymotion
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ ખાનવાડીમાં છેલ્લા ત્રણ પેઢીથી રાવણના પૂતલા બનાવવાનું કામ ઉત્તર પ્રદેશના આગ્રાના કારીગરો કરી રહ્યા છે.