2007ના વર્ષમાં જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા પરવડી ગામે પ્રભાબેન કાનજીભાઈ શેઠ જીવદયા ધામ નામથી પાંજરા પોળની શરુઆત કરવામા આવી હતી.