12 વર્ષની ધ્રુવીશાએ 17 વર્ષની ખેલાડીઓ સાથે વેઈટ લિફ્ટિંગ સ્પર્ધામાં લીધો ભાગ, ખેલો ઇન્ડિયામાં પણ જીત્યો છે કાસ્ય પદક
2025-10-01 86 Dailymotion
જુનાગઢ ખાતે 69 મી અખિલ ભારતીય શાળાકીય રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે મહિલાઓ માટે વેઈટ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન થયું હતું.