ભાવનગર જિલ્લામાં આવેલા હરસિધ્ધિ માતાજીના એકમાત્ર મંદિરે નવરાત્રીના અંતિમ નોરતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.