Surprise Me!

ગીરસોમનાથની ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનનો અભાવ, દર્દીઓ હેરાન પરેશાન

2025-10-01 7 Dailymotion

ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં વારંવાર રજૂઆતો કરવા છતા સરકાર દ્વારા સિટી સ્કેન મશીન ફાળવવામાં આવ્યું નથી.

Buy Now on CodeCanyon