Surprise Me!

દિવાળી પૂર્વે જુનાગઢ પોલીસે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો પકડાયો, 1ની અટકાયત કરી

2025-10-01 3 Dailymotion

ફટાકડાના જથ્થા સાથે જુનાગઢના બાકીર ભગત નામના વેપારીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

Buy Now on CodeCanyon