Surprise Me!

સુરત: દુબઇથી સંચાલિત 'મિલન દરજી ગેંગ'ના મુખ્ય સૂત્રધારનો કૌટુંબિક ભાઈ GCTOC હેઠળ ઝડપાયો

2025-10-01 1 Dailymotion

પોલીસે છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા ગેંગના મુખ્ય સૂત્રધાર મિલન દરજીના કૌટુંબિક ભાઈ અને ગેંગના સભ્ય રાજ પ્રકાશભાઈ રામજીભાઇ રૈયાણીની ધરપકડ કરી છે.

Buy Now on CodeCanyon