લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે આ નમૂનાઓને પૃથક્કરણ (Analysis) માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.