મહેસાણા: ઉમિયાધામ ઊંઝા ખાતે ઐતિહાસિક સામૂહિક મહાઆરતી; 1008 બહેનોએ ઉતારી મા ઉમિયાની આરતી
2025-10-01 2 Dailymotion
મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત જગતજનની મા ઉમિયાના ધામમાં દુર્ગાષ્ટમીના પાવન અવસરે એક અવિસ્મરણીય અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું.