જામખંભાળિયાના વારાહી ચોક ખાતે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સમાજના ભાઈઓ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના માટે એકત્ર થાય છે.