ગાંધીનગરમાં પોલીસકર્મી રિંકલબેન હત્યા કેસ: 48 કલાકમાં સસ્પેન્સનો અંત! પ્રેમ, દગો અને દબાણે પ્રેમીને બનાવ્યો હત્યારો
2025-10-01 3 Dailymotion
ગાંધીનગર શહેરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી રિંકલબેન વણઝારાની હત્યાના કેસે માત્ર ગાંધીનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો હતો.