જુનાગઢમાં યોજાયેલ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં અમદાવાદ શહેર વિજેતા, અહીંથી ગુજરાતની ટીમની થશે પસંદગી
2025-10-01 16 Dailymotion
જુનાગઢ ખાતે અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા અંતર્ગત જૂનાગઢના સીટી સ્પોર્ટ્સ સેન્ટર ખાતે રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.