મહેસાણામાં તબીબ ભાગીદાર સાથે કરોડોની છેતરપિંડી, કંપનીના નકલી ઇ-વે બિલથી બેંકમાંથી પૈસાની ઉચાપત
2025-10-01 2 Dailymotion
મહેસાણામાં એક સફળ ડોક્ટર જેઓ એક મોટી ઓઈલ મિલ કંપની 'શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ' ના ડાયરેક્ટર પણ છે, તેમની સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.