Surprise Me!

ગીર સોમનાથ: સિડોકર ગામે મોમાઈ માતાજીના પુંજ ઉત્સવમાં શોર્ટ સર્કિટ ઘટના સર્જાઈ, સગીર સહિત ત્રણ લોકોના મોત

2025-10-01 38 Dailymotion

રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં આઠમ અને નોમ બે દિવસ માટે પુંજ કાર્યક્રમ યોજાતો હોય છે.

Buy Now on CodeCanyon