કાલુપુર વિસ્તારની દુર્ગા માતાની પોળમાં આ માતાજીનું મંદિર સ્થિત છે. જેમને હાલ સોના-ચાંદી જડિત ચૂંદડીથી શણગાર કરવામાં આવ્યો છે.