ગીર સોમનાથ: ગરાસિયા રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન અને વિજયોત્સવની ઉજવણી
2025-10-02 129 Dailymotion
ઉના તાલુકાના ગરાળ ગામમાં વિજયા દશમી નિમિત્તે ગરાસિયા રાજપૂત સમાજ દ્વારા મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજનની વિધિ કરી પરંપરાગત વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી.