સુરેન્દ્રનગરમાં દશેરા નિમિત્તે રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન
2025-10-02 1 Dailymotion
કાર્યક્રમની શરૂઆત પરંપરા મુજબ શસ્ત્ર પૂજન વિધિથી કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજન બાદ સભાનું આયોજન થયું, જેમાં સમાજના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.