ફાઇલ ડાઉનલોડ કરતાં જ વ્યક્તિનો મોબાઇલ હેક થયો, અને સાયબર ઠગોએ તેના બેંક ખાતામાંથી ત્રણ હપ્તામાં કુલ 1.5 લાખ રૂપિયા ઉપાડી લીધા.