Surprise Me!

સાબરકાંઠા: જમીન કપાતના વિરોધમાં હિંમતનગરમાં 11 ગામોનું હુડા દહન, હુડાના રાવણના છાજીયા લીધા

2025-10-03 36 Dailymotion

ખેડૂતોની મહામૂલી જમીનો કપાતમાં જવાની ભીતિથી અસરગ્રસ્ત 11 ગ્રામ પંચાયતોના લોકોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો.

Buy Now on CodeCanyon