Surprise Me!

સાબરકાંઠાના કાલીકા ધામમાં યોજાયો લોકમેળો, સેંકડો ભક્તો ઉમટી પડ્યા

2025-10-03 73 Dailymotion

કાલીપુરા ગામમાં 2 દિવસ ભરાતા લોક મેળામાં મોટી સંખ્યામાં ભક્તો સ્વયંભુ મા કાલીકાના દર્શન માટે ગરબા અને નિવેધ સાથે ઉમટી પડ્યા છે.

Buy Now on CodeCanyon