બહેરામપુરા વોર્ડમાં આવેલ છીપા સોસાયટી ચાર રસ્તાથી લઈને દાણીલીમડા ચાર રસ્તા સુધી રોડ વાહન વ્યવહાર અવરજવર માટે બંધ રહેશે.