Surprise Me!

જુનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનની મગફળીની આવક શરૂ, આગામી દિવસોમાં આવક વધવાની પૂરી શક્યતા

2025-10-03 5 Dailymotion

આગામી એક અઠવાડિયા બાદ જુનાગઢ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક થવાનો અંદાજ એપીએમસી દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

Buy Now on CodeCanyon