મહેસાણામાં પત્રકારો સાથેની વાતચીતમાં નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવીને આ સંકેત આપ્યો હતો.