વડગામ તાલુકાના વરણાવાડા ગામ તેમનું મૂળ વતન છે ત્યારે આજે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.