ગુજરાતમાં કોંગ્રેસની ‘વોટ ચોરી’ ઝુંબેશનો પ્રારંભ, અમદાવાદથી સહી અને મિસકોલ અભિયાન શરૂ
2025-10-03 14 Dailymotion
આ સહી ઝુંબેશનો પ્રારંભ અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા ખાતેથી કરવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.