ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા મહેસાણામાં ભવ્ય રિજનલ સમિટનું આયોજન
2025-10-04 1 Dailymotion
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓ મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અને સાબરકાંઠામાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને મૂડીરોકાણને આકર્ષવાનો છે.