અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.