સાબરકાંઠાના કોઠણ ગામમાં દક્ષિણી મહાકાળીનું અનોખું મંદિર, માતાજીની પ્રતિમા જીભ અંદર સાથે સૌમ્ય સ્વરૂપમાં બિરાજમાન
2025-10-04 5 Dailymotion
સમગ્ર ભારતભરમાં મહાકાળી માતાજીની પ્રતિમાઓ સામાન્ય રીતે બહાર નીકળેલી જીભ સાથે જોવા મળે છે. જે તેમના ઉગ્ર સ્વરૂપનું પ્રતીક છે.