અમદાવાદમાં આવતીકાલે વિચરતા વિમુક્ત સમાજનું રાજ્ય સ્તરીય મહાસંમેલન, 4000થી વધારે લોકો ભાગ લેશે
2025-10-04 2 Dailymotion
ભાજપ ઓબીસી મોરચાના ગુજરાત અધ્યક્ષ મયંક નાયક અને DWBDNCના સદસ્ય ભરતભાઈ પટણી દ્વારા અમદાવાદ એનએકસી ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.