જિલ્લામાં શિક્ષણ વિભાગ સામે રોષ વ્યક્ત કરીને એકજ દિવસમાં 2 શાળાઓને વાલીઓ અને ગ્રામજનોએ શાળાઓને તાળાબંધી કરી દીધી છે.