રાજકોટના ભાયાવદરમાં ગેરકાયદેસર દવા વેચાણના કોલ સેન્ટરનો પર્દાફાશ, 9 શખ્સોની ધરપકડ
2025-10-04 249 Dailymotion
આ કૌભાંડમાં મેડિકલ સ્ટોર અને કોલ સેન્ટરના માધ્યમથી સેક્સ સ્ટેમિના વધારવા, ડાયાબિટીસ અને વજન ઘટાડવાની દવાઓનું ઓનલાઈન વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે.