Surprise Me!

સુરત SOG દ્વારા કરોડોના કૌભાંડનો પર્દાફાશ, રુ.100ના ખર્ચે કેન્સરજનક ઘી બનાવી રુ.680માં વેચતા ભાંડો ફૂટ્યો

2025-10-04 2 Dailymotion

તહેવારોની સિઝન શરૂ થતા જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ફૂડ માફિયાઓ પર સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરી છે.

Buy Now on CodeCanyon