સાબરમતી નદી પરના સાતેય પુલો, 45 ઝોનમાં આવેલા ત્રણ અને તેથી વધુ રસ્તાઓના ચોક, ઐતિહાસિક દરવાજાઓ અને મુખ્ય ઇમારતોને રોશનીથી સજાવવામાં આવશે.