Surprise Me!

ગીર ગઢડામાં ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો, ખનીજ માફિયા રેતી ચોરીમાં પકડેલા JCB-ટ્રેક્ટર છોડાવી ગયો

2025-10-05 70 Dailymotion

ગીર ગઢડા તાલુકાના પાણખાણ ગામની માલણ નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા ચાર ઈસમોએ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

Buy Now on CodeCanyon