સુરતમાં લક્ઝરી મીઠાઈ 'ગોલ્ડ ઘારી'નો ભાવ 1400એ પહોંચ્યો, ચંદી પડવો પર કરોડોની ઘારી ખવાશે
2025-10-05 4 Dailymotion
ઘારીની શરૂઆત દેવશંકર ઘારીવાળાએ 1838માં કરી હતી. જોકે, ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન જ્યારે તાત્યા ટોપે અને તેમની સેનાને આ મીઠાઈ ખૂબ પસંદ પડી હતી.